મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં અલગ અલગ જગ્યાએ વિવિધ મિલ્કતો ભાડેથી આપવાની છે. આમાં રસ ધરાવનાર વ્યક્તિએ મો.નં. 9825532460 તથા 6352412660 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ફ્લેટ ભાડે આપવાનો છે વિગત : 2 BHK, પ્રાઈમ લોકેશન એડ્રેસ : ગેંડા સર્કલ પાસે વૃંદાવન પાર્ક, ગોકુલ હાઇટ્સ, મોરબી-2 દુકાન-ઓફિસ ભાડે આપવાની છે વિગત : 1100 ફૂટ સ્લેબવાળી જગ્યા, હાર્ડવેર દુકાન, શો રૂમ, બેંક, મીની મોલને અનુકૂળ જગ્યા, ફૂલ પાર્કિંગની સગવડતા એડ્રેસ : જુના પીપળી ગામ સામે , શિફોન સિરામિકવાળો રોડ, મોરબી ગોડાઉન ભાડે આપવાનું છે વિગત : 14000 ફૂટ જગ્યા, 60 ફૂટ આરસીસીના બન્ને બાજુ રોડ, કોર્નર પ્લોટ, લેબર કવાર્ટર, પાણીની સગવડતા એડ્રેસ : પ્લોટ નંબર -20, સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, બેલાથી તલાવીયા શનાળા માંડલ રોડ, મોરબી ગેસ્ટ હાઉસ તથા રેસ્ટોરન્ટ ભાડે આપવાનું છે વિગત : 1000 ફૂટ જગ્યા, કમ્પ્લીટ રેસ્ટોરન્ટ-4 ખુરશીવાળા 8 ટેબલ, 32 વ્યક્તિનું સીટીંગ, કમ્પ્લીટ કિચન સાથે તેમજ ઉપર ગેસ્ટ હાઉસમાં 10 રૂમ એડ્રેસ : જુના પીપળી ગામ સામે, શિફોન સિરામિક રોડ, શ્યામ ગેસ્ટ હાઉસ, મોરબી દુકાન ભાડે આપવાની છે વિગત : 1400 ચો.સ્કવેર ફૂટ એડ્રેસ : માટેલ રોડ, સેલીઅન્ટ સિરામિક પાસે, મોરબી