8000 ચોરસ ફૂટનો વિશાળ ડિસ્પ્લે એરિયા, 2500 ચોરસ ફૂટની સંપૂર્ણ ફર્નિશ્ડ ઓફિસ અને ગોડાઉન સહિતની સવલતોમોરબી : સિરામિક, સેનેટરી કે બિલ્ડિંગ મટિરિયલના વ્યવસાય માટે લાલપરના પ્રાઈમ લોકેશન પર એક સંપૂર્ણ તૈયાર અને અદ્યતન સુવિધાઓ ધરાવતો પ્રાઈમ કોમર્શિયલ શોરૂમ ભાડે અથવા લીઝ પર ઉપલબ્ધ છે. આ શોરૂમમાં માત્ર તમારી પ્રોડક્ટ ગોઠવી તરત જ વ્યવસાય શરૂ કરી શકો છો.8000 ચોરસ ફૂટનો વિશાળ ડિસ્પ્લે એરિયાઆ કોમર્શિયલ પ્રોપર્ટીમાં આશરે 8000 ચોરસ ફૂટનો બે માળનો વિશાળ ડિસ્પ્લે શોરૂમ ઉપલબ્ધ છે. જે સંપૂર્ણ તૈયાર ફર્નિચર સાથે આવે છે. આખા ડિસ્પ્લે એરિયામાં લાઈટિંગ અને એર કન્ડિશનિંગ (A.C.) ની સંપૂર્ણ સુવિધા પહેલેથી જ ઇન્સ્ટોલ કરેલી છે. એટલે કે, ઇન્ટીરિયર, ફર્નિચર કે લાઈટિંગ માટે તમારે કોઈ વધારાના રોકાણની જરૂર પડશે નહીં.2500 ચોરસ ફૂટની સંપૂર્ણ ફર્નિશ્ડ ઓફિસ અને ગોડાઉનશોરૂમની સાથે સાથે, અહી આશરે 2500 ચોરસ ફૂટની બે માળની સંપૂર્ણ ફર્નિશ્ડ ઓફિસ પણ ઉપલબ્ધ છે, જેમાં તમે તમારું ઓફિસ વર્ક આરામથી મેનેજ કરી શકો છો. આ ઉપરાંત માલસામાનના સ્ટોરેજ માટે વિશાળ ગોડાઉનની સુવિધા પણ આપવામાં આવી છે, જે તમારી વ્યવસાયિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે.વ્યાપાર માટે જરૂરી તમામ અદ્યતન સુવિધાઓઆ પ્રાઈમ પ્રોપર્ટીમાં ગ્રાહકો અને સ્ટાફ માટે વિશાળ અને પૂરતી પાર્કિંગ વ્યવસ્થા છે. માલની હેરફેર માટે સરળ અને સુવિધાજનક લોડિંગ-અનલોડિંગ પોઇન્ટ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 24×7 સુરક્ષા અને અન્ય તમામ જરૂરી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.શ્રેષ્ઠ લોકેશનનો સીધો ફાયદોઆ શોરૂમ મોરબી-લાલપરના મુખ્ય ગ્રાહક અવરજવર વાળા વિસ્તારમાં આવેલો હોવાથી નવા ગ્રાહકો સુધી સરળતાથી પહોંચી શકાય છે. તમારા વ્યવસાયને નવી ઓળખ અને ઝડપી વિકાસ આપવા માટે આ શ્રેષ્ઠ અને આદર્શ સ્થળ છે.સરનામું: 8-A નેશનલ હાઇવે, સનગ્લોસ સિરામિકની નજીક,લાલપર, મોરબીમો.9909923287#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCeramic #CeramicShowroom #CommercialProperty #Lalpar #PropertyForRent #MorbiBusiness #ShowroomForLease #RealEstateMorbi