મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના અલગ અલગ પ્રાઈમ લોકેશનમાં 4 BHK ફ્લેટ, 3 BHK ફ્લેટ અને શો-રૂમ લાયક દુકાન વેચવાની છે. તમામ પ્રોપર્ટી આકર્ષક કિંમતે આપવાની છે. રસ ધરાવતી પાર્ટીને મો.98251 10095 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.---------------------------------------------● 4 BHK ફ્લેટઆ ફ્લેટ અલ્ટ્રા મોર્ડન લકઝરીયસ છે. 1800 ફૂટ કાર્પેટ એરિયા છે. 4450 ફૂટના પ્લોટના એક ફ્લોર ઉપર 2 એમ 6 ફ્લોર ઉપર કુલ 12 ફ્લેટ બનેલા છે. 2 લિફ્ટ છે. પાવર બેકઅપ છે. અને સીસીટીવી કેમેરા પણ છે. 100 ટકા લોનેબલ અને ટાઈટલ ક્લિયર લીગલ બાંધકામ છે. એડ્રેસ : ફ્લેટ નં.602, શ્લોક હાઈટ, 5-કાયાજી પ્લોટ, સરદારબાગની પાછળ, શનાળા રોડ, મોરબી---------------------------------------------● 3 BHK ફ્લેટ1300 ફૂટ કાર્પેટ એરિયા છે. 4 બાથરૂમ છે. 100 ટકા લોનેબલ, ટાઇટલ ક્લિયર લીગલ બાંધકામ છે. એડ્રેસ : 704, સરસ્વતી રેસિડેન્સી, સત્યમ પાનવાળી શેરી, હરભોલે ડેરીની બાજુમાં, સરદાર બાગ સામેની શેરી, મોરબી---------------------------------------------● શો-રૂમ લાયક દુકાન233 ફૂટ કાર્પેટ એરિયા છે. 2 શટર છે. અને ફ્રન્ટમાં જ દુકાન છે.એડ્રેસ : પહેલો માળ, દેવ અક્ષર કોમ્પ્લેક્ષ, આઝાદ રસની સામે, પ્રદીપ વોચની બાજુમાં, નહેરૂ ગેટ પાસે, મોરબી