સિરામિક, કોર્પોરેટ કે અન્ય પ્રોફેશનલ્સ માટે સુવિધાઓથી સજ્જ શ્રેષ્ઠ જગ્યામોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના મહેન્દ્રનગરમાં સિરામિક, કોર્પોરેટ કે અન્ય પ્રોફેશનલ્સ માટે સુવિધાઓથી સજ્જ એવી 3 ઓફિસ વેચવાની છે. આ ઓફિસ 360થી 400 ફૂટ સુધીની છે. રસ ધરાવતી પાર્ટીઓને સંપર્ક કરવા જણાવાયુ છે.ઉપલબ્ધ સુવિધાઓ● ઓફિસ ટેબલ● ચેર● સોફા● એસી● એટેચ બાથરૂમએડ્રેસ : 101, 102 અને 103, સ્વસ્તિક બિઝનેશ હબ, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે,ઘુંટુ રોડ, મહેન્દ્રનગર મો.9978191127મો.9979314754