મોરબી અપડેટ (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પ્રાઇમ લોકેશન મહેન્દ્રનગરમાં શિવ પાર્ક, ITI સામે ઉદ્યોગ માટે 12 વિઘા બિનખેતી (NA) જમીન ભાડે આપવાની છે. જરૂરિયાત મુજબ ઓછી કે વધુ જગ્યા પણ ઉપલબ્ધ કરાવી શકાશે. રસ ધરાવતી પાર્ટીઓને તુરંત સંપર્ક કરવા જણાવાયુ છે.● થ્રી-ફેઝ વીજ કનેક્શનની સુવિધા● પાણીની સુવિધા ઉપલબ્ધ● હાઇવેથી જમીન સુધી વ્યવસ્થિત રસ્તો● ઔદ્યોગિક ઉપયોગ માટે અનુકૂળ લોકેશન● કરાર આધારિત ટાઇલ્સ કટીંગ, સેનિટરી વેર તથા અન્ય ઉદ્યોગો માટે ઉત્તમ જગ્યા📍 લોકેશન: ITI સામે, શિવ પાર્ક, મહેન્દ્રનગરમો.9099084584