મોરબી : દિલ્હી ખાતે કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આરડીસી બેન્કને દશાબ્દી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં આરડીસી બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયા ,વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા ઉપસ્થિત રહ્યા હતા.