મોરબી : અધર્મ પર ધર્મનો વિજય એટલે દશેરા એવા આજે વિજયા દશમીના પાવન અવસરે આમરણ ગૌશાળા ગ્રૂપ સંચાલિત ઉમિયા ગરબા મંડળ દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ RSS દ્વારા શસ્ત્રપુજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. ૦૫ ને બુધવારે સાંજે 6:00 કલાકે રાવણ દહનનો કાર્યક્રમ ડાયમંડનગર (આમરણ), ઉમિયા ચોક ખાતે યોજાશે. જેમાં ધર્મપ્રેમી જનતાએ જોડાવા સમસ્ત ગૌશાળા ગ્રુપ તેમજ RSS દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.