મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામમાં રાવણદહન કરી દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે દશેરાના પર્વ નિમિત્તે મોરબીમાં ઠેર-ઠેર રાવણદહનના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે આમરણ ગામમાં ગ્રામજનો દ્વારા રાવણદહન કરી દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આબાલવૃદ્ધ સૌ જોડાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..