મોરબી: રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા વાવડી રોડ ખાતે આગામી તારીખ 5 ઓક્ટોબરને દશેરાના દિવસે રાત્રે 10.30 કલાકે રામ રાવણનું યુદ્ધ અને આશરે 25 ફૂટના રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. તો ધર્મ પ્રેમી જનતાને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવાયું છે.