મોરબીમાં રહેતા રશ્મીકાન્તભાઈ જેશંગભાઇ મકવાણા, તે કુંજલબેન જયદીપભાઈ રાઠોડ અને ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણનું તારીખ 15ને શુક્રવારે અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 18ને સોમવારે તેમના નિવાસસ્થાન 'વીલા મંજુલા', લખધીરવાસ, આર્યસમાજ મંદિરની સામે, મોરબી ખાતે સાંજે 4:30 થી 5:30 વાગ્યે રાખવામાં આવ્યું છે.