મોરબી : મોરબીના બેલા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે આવતીકાલે શનિવારના રોજ સવારે 9:00 થી 5:00 વાગ્યા સુધી રેપિડ ટેસ્ટ કરવાનો કાર્યક્રમ રાખેલ છે. તો ખાસ જે લોકોને જરૂરિયાત હોય એ લોકો રેપિડ ટેસ્ટ કરવા આવે અને જે લોકોને જરૂરિયાત ના હોય એ લોકો રેપિડ ટેસ્ટ ના કરાવે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.