મોરબી : રંગપર નિવાસી લક્ષ્મણભાઈ જેસાભાઈ સોરિયા (ઉંમર વર્ષ 85), તે સ્વ. કસ્તુરબેનના પતિ, ઇશ્વરભાઇ અને મહેશભાઈના પિતા, યોગેશ અને ભાવિનના દાદા તેમજ શિવભાઈના ભાઈનું તારીખ 01/06/2021ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલીફોનિક શોક વ્યક્ત કરી શકાશે. (મો.નં. 97276 32953, 99099 41419)