મોરબી: રંગપર બેલા ગામે આવેલા કેરાળીયા હનુમાનજી મંદિરે ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના આત્માની શાંતિ માટે હવન કરવામાં આવ્યો હતો. સાથે જ ધૂન, ભજન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.