ટેમ્પો ટ્રાવેલર, ઇનોવા, અર્ટિગા, સ્વીફ્ટ સહિતની કેબનો વિશાળ કાફલો : રાઉન્ડ ટ્રીપ અને પિક-ડ્રોપ બન્ને સર્વિસ ઉપલબ્ધમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની જનતા માટે 24×7 કાર સર્વિસ પુરી પાડતા રંગોલી ટ્રાવેલ્સે દરેક ગ્રાહકોના દિલ જીતી લીધા છે. સારી ક્લીન કાર ,સારા ડ્રાઇવર સાથે દરેક ગ્રાહકની સેવામાં અહીંની કેબ હાજર છે. મોરબીમા શનાળા રોડ પર માર્કેટ યાર્ડ સામે 1995થી શરૂઆત કરી 27 વર્ષોથી કાર્યરત રંગોલી ટ્રાવેલ્સે ખૂબ લોકચાહના મેળવી છે. કોઈપણ શુભ પ્રસંગ માટે, ઓલ ઇન્ડિયા ફેમિલી ટુર માટે તેમજ કોઈ પણ રેલવે સ્ટેશન કે એરપોર્ટ કે રાજકોટ તથા અમદાવાદ જેવા શહેરો સુધી તેમજ સિરામિક ટુર માટે અહીં ટેમ્પો ટ્રાવેલર/મીની બસ (17 સીટ 12 સીટ), ટોયોટા ઇનોવા, સ્વિફ્ટ ડીઝાયર, અર્ટીગા કાર, મારુતિ ડીઝાયરની રાઉન્ડ ટ્રીપ તથા પિક-અપ ડ્રોપની સુવિધા મળશે. સેડાનમોરબીથી વાંકાનેર રૂ.1100મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.1400અર્ટિગા મોરબીથી વાંકાનેર રૂ.1300મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.1700 ઇનોવા ક્રિસ્ટામોરબીથી વાંકાનેર રૂ.1800મોરબીથી હીરાસર એરપોર્ટ રૂ.3000રંગોલી ટ્રાવેલ્સશોપ નં.19, ફર્સ્ટ ફ્લોર, માર્કેટિંગ યાર્ડ સામે, શનાળા રોડ, મોરબી મો.નં.9825223404મો.નં.9428260179