માત્ર ફેમેલી અને કપલને જ એન્ટ્રી : સુંદર લોકેશનમાં આયોજિત ધુળેટીની આ પાર્ટી જીવનભરનું સંભારણું બની રહેશે : માત્ર રૂ. 699માં એન્ટ્રી ● અનલિમિટેડ બ્રેકફાસ્ટ ● અનલિમિટેડ મોકટેઇલ ● અનલિમિટેડ બ્રંચ ● અનલિમિટેડ કલર ● રેઇન ડાન્સ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સૌપ્રથમ વખત 'રંગ બરસે' હોલી ઇવેન્ટ નું આયોજન કન્ફર્ટ રિસોર્ટ (COMFORT RESORT) દ્વારા કરવામાં આવ્યું છે. સુંદર લોકેશનમાં આયોજિત ધુળેટીની આ પાર્ટી જીવનભરનું સંભારણું બની રહેશે. મોરબીના લજાઈ નજીક નવનિર્મિત કન્ફર્ટ રિસોર્ટ (COMFORT RESORT) ખાતે હોલીના તહેવાર પર સૌપ્રથમ વખત 'રંગ બરસે' પુલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 8મી માર્ચના રોજ સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી ધમાકેદાર હોલી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ વખત પુલ પાર્ટી સાથે નોન સ્ટોપ ડીજે,અનલિમિટેડ કલર, રેઇન ડાન્સ, અનલિમિટેડ બ્રેકફાસ્ટ, અનલિમિટેડ મોકટેઇલ, અનલિમિટેડ બ્રંચની મજા માણી શકાશે. ઉપરાંત પરિવાર સાથે હોલી પાર્ટીની મજા માણી શકાય તે માટે ફક્ત પરિવાર અને કપલ એન્ટ્રી જ રાખવામાં આવેલ છે. ઉપરાંત મોરબીના જાણીતા એંકર અમિષા રાચ્છ આ હોલી પાર્ટીને હોસ્ટ કરવાના હોઈ ત્યારે અવનવી ગેમ્સ સાથે પાર્ટીની મજા પણ અનલિમિટેડ થવાની છે. અનલિમિટેડ બ્રેકફાસ્ટ લાઈવ જલેબી-ગાંઠિયા, ટી/કોફી, મસ્કા બન અનલિમિટેડ બ્રન્ચ ઈડલી સાંભાર, ફ્રેંકી, ડ્રેગન પોટેટો, મેગી, બર્ગર, મન્ચુરિયન, ફ્રેન્ચ ફ્રાય, મિક્સ ભજીયા, વેજ નુડલ્સ, છોલે કુલચે, બોમ્બે સેન્ડવીચ અનલિમિટેડ મોકટેઇલ સમય 10થી 12 'રંગ બરસે' હોલી ઇવેન્ટ અને પુલ પાર્ટીના પાસનું વિતરણ શરૂ : શુ તમે પાસ બુક કર્યા કે નહિ ? આજે જે સંપર્ક કરો. 'COMFORT RESORT' 99096 67899 97277 42942 Address:- 'COMFORT RESORT' MORBI-RAJKOT HIGHWAY, NEAR LAJAI, MORBI - 363641.