મોરબી : રામપર (નવા નાગડાવાસ) નિવાસી સવાભાઈ બિજલભાઈ બાલાસરા, તે માવાભાઇના પિતાનું તા. 07/05/2020 ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ મો. 99133 23209 તથા 99130 52567 પર ટેલિફોનિક શોક વ્યક્ત કરી શકશે.