મોરબી : મોરબીના બીલીયા-બરવાળા વચ્ચે આવેલા બિલેશ્વર મહાદેવ મંદિરે આગામી તારીખ 17, 18 અને 19 માર્ચના રોજ દિવસ દરમિયાન રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ બપોરે દરેક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે. તો આ રામધૂનનો લાભ લેવા સર્વે ભક્તજનોને આમંત્રણ પાઠવાયું છે.