આલાપ રોડ એકતા સમિતિ દ્વારા રામદેવપીર મંદિર સામેના ગ્રાઉન્ડમાં રાત્રે 9:00 થી 12:00 દરમિયાન આયોજનમોરબી: જેતપર આંદોલનના સમર્થનમાં મોરબીમાં આલાપ રોડ એકતા સમિતિ દ્વારા એક રામધૂન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેતપર આંદોલનને વેગ આપવા અને તેના સમર્થન માટે આજે તારીખ 01/07/2026 ને બુધવારના રોજ રાત્રે 9:00 થી 12:00 કલાકે રામધૂન રાખવામાં આવી છે. આ કાર્યક્રમ મોરબીમાં આલાપ રોડ પર આવેલા રામદેવપીર મંદિરની સામેના ગ્રાઉન્ડમાં યોજાશે. આલાપ રોડ એકતા સમિતિ દ્વારા તમામ લોકોને આ આંદોલનના સમર્થનમાં રામધૂન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #JetparAndolan #RamDhun #AalapRoad #MorbiUpdate #MorbiNews #EktaSamiti