મોરબી : પીપળી ગામ ખાતે શ્રી નકળંગધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ દ્વારા તા. 15-6-2025ને રવિવારના રોજ રાત્રે 9 થી 11 કલાક દરમ્યાન રામદેવપીર મંદિર ખાતે અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ યાદીમાં જણાવાયું છે.