મોરબી : બજરંગ મંડળ લજાઈ દ્વારા તા. 5-7-2025 ને શનિવારના રોજ રાત્રે 8 કલાકથી હનુમાનજી મહારાજ મંદિર, જૂની RDB બેન્કની બાજુમાં, મસોત શેરી, લજાઈ ખાતે 24 કલાક રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તમામ ધર્મપ્રેમી ભક્તોને ધૂનમાં પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.