મોરબી : જય અલખધણી ગુરુધામ મિત્ર મંડળ મોરબી દ્વારા આગામી તા.7ના રોજ ભગવાન રામદેવપીરની શોભાયાત્રા યોજવામાં આવી છે અને હાઉસીંગ બોર્ડ,રામકૃષ્ણ સોસાયટી,મોરબી - ૨ ખાતે બપોરે ૧૧:૪૫ કલાકે મહાપ્રસાદ યોજેલ છે જેનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.