મોરબી : મોરબી જિલ્લાના વાઘપર ગામે તા. ૨૩મે ને મંગળવારે રાત્રે ૯ કલાકે બંગાવડીના પ્રખ્યાત રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘપર તેમજ તેની આસપાસની જનતાને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક જયસુખભાઈ લોરિયાએ નિમંત્રણ પાઠવ્યું છે.