મોરબી : મોરબી તાલુકાના શકત-શનાળા ગામમાં બંગાવડીના રામામંડળનું કાલે બુધવારે આયોજન કરવામાં આવ્યું છે. લોકોના મનોરંજન માટે તથા રામાપીરની જીવનગાથાના પ્રસંગો રજુ કરવા અવચરભાઈ જામારીયા અને ભરતભાઈ જામારીયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. બંગાવડીનું રામામંડળ તા. 24/11/2021ને બુધવારના રોજ રાત્રે 8:45 કલાકે શકત શનાળા, નવા પ્લોટ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. આ રામામંડળમાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..