મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં ઉમા ખોડલ રામામંડળ દ્વારા કાલે બુધવારે રામામંડળ ભજવવામાં આવશે. ગૌશાળાના લાભાર્થે રામા મંડળનું આયોજન કરવામાં આવ્યું છે. નાની વાવડી ગામમાં ઉમા ખોડલ રામામંડળ દ્વારા માધવ ગૌશાળાના લાભાર્થે દશામાંના મંદિરે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. રામામંડળ તા. 24/11/2021ને બુધવારના રોજ રાત્રે 9 કલાકે રાખવામાં આવ્યું છે. આ રામામંડળમાં લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..