મોરબી : બંગાવડી ગામનું રામામંડળ આગામી તા.1/1/2022ને શનિવારના રોજ રાત્રે 8 વાગ્યે મોરબી માળીયા હાઇવે લક્ષ્મીનગર ગામ ખાતે ભજવાશે.બંગાવડી ગામના રામદેવપીર મંદિરના લાભાર્થે આ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.આયોજક શૈલેષભાઇ મકનભાઈ વિરસોડીયા દ્વારા લોકોને જાહેર આમત્રંણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..