મોરબી: આગામી તારીખ 23 નવેમ્બર ને બુધવારના રોજ મધુપુર ગામે જય અલખધણી મિત્ર મંડળ ગુરુધામનું રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા માટે સર્વ ધર્મ પ્રેમી જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.