માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના પીપળીયા ગામમાં તા. 17મીએ શુક્રવારે રામામંડળ ભજવાશે. ખોડિયાર રામામંડળ (રાસંગપર) દ્વારા પીપળીયા ગામે આગામી તા.17ને શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે રામામંડળ ભજવવામાં આવશે. આયોજક અલ્પેશભાઈ હસમુખભાઈ કોઠિયા દ્વારા રામામંડળમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..