બરવાળા : આજરોજ બરવાળા ગામમાં ગુગણ રામામંડળ દ્વારા રામામંડળ રમાશે. આજ તા.29ને મંગળવારના રોજ બરવાળા ગામમાં ગુગણનું રામામંડળ અલખધણી રામામંડળ દ્વારા રાત્રે 9.30 કલાકે રામામંડળ રમાશે.આ રામામંડળનો આનંદ માણવા રમેશભાઈ બધાભાઇ રબારીએ લોકોને જાહેર આમત્રંણ આપ્યું છે.વધુ માહિતી માટે જીવણભાઈ મો.9773467573 અને જીગ્નેશભાઈ મો.9106208286 પર સંપર્ક કરી શકાશે.