મોરબી : મોરબી તાલુકાના ઘૂંટુ ગામ નજીક રામકો વિલેજ ખાતે શનિવારે મંદિરના લાભાર્થે રામામંડળ રમવામાં આવનાર છે. ઘૂંટુ ગામમાં હળવદ રોડ પર રામકો વિલેજ ખાતે જય ચાંદલિયાવાળા આગામી તા. 16ને શનિવારે અલખધામ મંદિરના લાભાર્થે રામામંડળ રમવામાં આવશે. જેને નિહાળવા માટે આયોજકોએ ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..