ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામ ખાતે અષાઢી બીજે રામામંડળ યોજવામાં આવ્યુ છે. મીતાણામાં જય રામદેવ રામામંડળ દ્વારા રામદેવ મંદિર ખાતે આગામી તારીખ 12ના રોજ અષાઢી બીજના દિવસે રાતના 9 વાગ્યાથી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ પ્રમુખ હરેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ પરમાર અને સંચાલક મેહુલભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..