મોરબી : ગૌશાળાના લાભાર્થે પીઠડનું પ્રખ્યાત પીઠડાઈ ગૌ સેવા રામામંડળ આવતીકાલે તા.10ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે લોટસ 158 સોસાયટી,રવાપર- ઘુનડા રોડ,મોરબી ખાતે ભજવાશે. આ ધાર્મિક આયોજનમાં સહભાગી બનવા આયોજક મનસુખભાઇ ગોવિંદભાઇ કાલાવડીયા(9913624507,9824391537)સર્વે જનતાને આમંત્રણ પાઠવ્યું છે.