માળીયા (મી.): આગામી તારીખ 24 માર્ચ ને શુક્રવારના રોજ મોટા ભેલા ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા ભેલા ગામના હિતેશભાઈ મધુભાઈ દ્વારા જુના સાદુળકાનું રામામંડળ રમાડવામાં આવશે. તો આ રામામંડળ નિહાળવા સૌને આમંત્રણ પાઠવાયું છે.