માળીયા (મી.) : માળીયા તાલુકાના વવાણીયા ગામમાં આજે રાત્રે રામામંડળ યોજાનાર છે. વવાણીયા ગામમાં બાપા સીતારામની મઢુલી ખાતે આજે તા. 10ના રોજ રાત્રે 9 કલાકે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.