મોરબી : મોરબીના લાલપર ગામે આવતીકાલે ગુરૂવારે સેવા કાર્યના લાભાર્થે અમરાપરના પ્રખ્યાત રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા રમેશભાઈ કોરડીયા તથા પુનાભાઈ રબારીએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.