મોરબી : મોરબીમાં સામાકાંઠે ઉમા ટાઉનશિપમાં આવતીકાલે શનિવારે પિઠડાઇ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સમય રાત્રે 8:30 કલાકનો રાખવામાં આવ્યો છે. આ આયોજનમાં પધારવા ધર્મપ્રેમી જનતાને આયોજક ઘનશ્યામ મનસુખભાઈ વરમોરા ( મો.નં. 9898289800) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.