મોરબી : મોરબીના ત્રાજપરમાં એસ્સાર પમ્પની બાજુમાં આવતીકાલે રવિવારે તા.8ના રોજ રામામંડળનું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં પધારવા માટે આયોજક લક્ષ્મણભાઇ ભૂરાભાઈ વરાણીયા તથા વરાણીયા પરિવાર દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.