મોરબી : માળિયાના મોટા ભેલા ગામે આગામી તા.14ને રવિવારના રોજ નકલંક નેજાધારી રામામંડળ યોજાનાર છે. જેમાં તોરણીયાની ખ્યાતનામ મંડળી રામામંડળ ભજવવાની છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આયોજક રમેશભાઈ ભગવાનજીભાઈ સાણંદિયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.