મોરબી : મોરબીમાં આમરણ ગામે આવતીકાલે રવિવારે પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામાંમંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળ ગામમાં આવેલી પટેલ સમાજ વાડી ખાતે રાત્રે 8:30 વાગ્યે યોજાશે. જેમાં પધારવા પંકજભાઈ કાનજીભાઈ અઘેરા મો.નં. 9925380611 દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.