મોરબી : મોરબી તાલુકાના નવા દેરાળા ખાતે બુધવારે રામામંડળ રમાશે. આગામી તા. 22ના રોજ રાત્રે 8-30 કલાકે નવા દેરાળા ખાતે પીઠડાઈ ગૌસેવા મંડળ - પીઠડ દ્વારા ગૌમાતાના લાભાર્થે રામામંડળ યોજાશે. આયોજક ગોરધનભાઈ સરડવા એ ભક્તોને રામામંડળ જોવા આમંત્રણ પાઠવ્યું છે. વધુ વિગત માટે મો. 96628 38787 અથવા 96874 36591 પર સંપર્ક કરી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..