મોરબી: સરવડ નિવાસી રમાબેન સવજીભાઈ સનારીયા(ઉં. વ. 71) તેઓ સવજીભાઈ નારણભાઈ સાનિયાના પત્ની, તેમજ મધુબેન દિલીપભાઈ ચારોલા, રસીલાબેન જયસુખભાઈ કાસુન્દ્રા, જશોદાબેન અમિતભાઈ ગાંભવા, હર્ષિદાબેન સાવનભાઈ દેલવાડીયા અને પૂજાબેન આનંદભાઈ ફેફરના માતૃશ્રીનું તા. 14/09/2025ના રોજ અવસાન થયેલ છે. સદગતનું સાસરી પક્ષ અને પિયર પક્ષનું બેસણું 16/09/2025ને મંગળવારના રોજ સાંજે 08:00 થી 10:00 સુધી પટેલ સમાજવાડી, સરવડ ખાતે રાખેલ છે. મો. નં. 99986 21320