મોરબી : મોરબીના સજનપર ગામે આવતીકાલે તારીખ 27 જૂન ને શુક્રવારના રોજ રામામંડળનું આયોજન કરાયું છે. અષાઢી બીજ નિમિત્તે સજનપર ગામે જય રાતીધારવાળા રામાદેવપીર રામામંડળ દ્વારા રામામંડળ રજૂ કરવામાં આવશે. તો સર્વે ધર્મ પ્રેમી જનતાને આ રામામંડળ નિહાળવા ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવાયું છે.