મોરબી : મોરબી જિલ્લાના કોયલી (ખોડાપીપર) ખાતે તા. 30-12-2025 ને મંગળવારના રોજ અલખધણી રામામંડળ કોયલી (ખોડાપીપર)નું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળનું આયોજન જીતેશભાઈ લખમણભાઈ જારીયા દ્વારા કરવામાં આવ્યું છે.