મોરબી : આગામી તારીખ 1/2/2026 ને રવિવારના રોજ રાત્રે 9:00 કલાકે લક્ષ્મીનગર તા.જિ.મોરબી મુકામે વિરપરિયા પરિવાર દ્વારા ગૌ સેવાના લાભાર્થે પીઠડનું રામામંડળ રમાશે. રામામંડળ નિહાળવા સર્વે ધર્મ પ્રેમીઓને નાથાભાઈ શિવાભાઈ વીરપરિયા પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.