હળવદ : હળવદના ચરાડવા ગામે દેવડીયા રોડ ઉપર આવેલ પટેલ સમાજ વાડી ખાતે તોરણીયાના પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળનું તા.25ને સોમવારના રોજ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં પધારવા અનિરુદ્ધ માકાસણા તથા મારબલ ગ્રુપ તથા પટેલ યુવા ગ્રુપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.