Wybor કંપનીની વિશ્વાસનિયતા, 3 સ્ટાર રેટિંગ, 100 ટકા કોપર કંડીશનર અને પાઇપીંગ સાથે : સરળ હપ્તા પણ ઉપલબ્ધ : ગરમીમાં ભાવ વધે તે પૂર્વે એસી ઇન્સ્ટોલ કરવાનો સુવર્ણ અવસર Hunovaનું 43' ટીવી માત્ર રૂ.20,000માં, સાથે સાઉન્ડ બાર ફ્રીમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં રામનવમી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં Wybor કંપનીનું 3 સ્ટાર 1.5 ટનનું એસી માત્ર રૂ.29,990માં આપવામાં આવી રહ્યું છે. આ સાથે ફિટિંગ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. ગરમી શરૂ થતાં જ એસીના ભાવ વધે તે પહેલાં આ ઓફરનો લાભ લેવા જેવો છે. ઉપરાંત અહીં Hunovaનું 43' ટીવી માત્ર રૂ.20,000માં મળશે. સાથે સાઉન્ડ બાર ફ્રીમાં આપવામાં આવશે. અહીં સેમસંગ, પેનાસોનીક, સોની, ઓજનરલ, મિત્સુબીસી, કેલ્વીનેટર, આઈએફબી, એલજી, વોલટાસ, ગોદરેજ, હાયર અને હ્યુનડાઈ સહિતની બ્રાન્ડના તમામ હોમ એપ્લાયન્સીસ મળે છે. તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)પટેલ ઇલેક્ટ્રોનિક્સગેસ્ટ હાઉસ રોડ,મોરબીઅમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.મો.નં.9687600020મો.નં.9998263222