XL 100 BS6 માત્ર રૂ. 49ના દૈનિક હપ્તે : ઓફર્સ માત્ર તા. 20થી 22 ઓગસ્ટ ત્રણ દિવસ માટે જ (પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : રક્ષાબંધનના અવસરે મોરબીના જુના અને જાણીતા અવધ ટીવીએસ દ્વારા ખાસ ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ગ્રાહકોને એક્સ શોરૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. સાથે રૂ. 3 હજારનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે આવેલ અવધ ટીવીએસ શોરૂમ દ્વારા રક્ષાબંધનના અવસરે ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર અનેકવિધ આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વાહનની ખરીદીમાં એક્સ શો રૂમ પ્રાઈઝ ઉપર 100 ટકા લોન આપવામાં આવી રહી છે. આ સાથે રૂ. 3 હજારનું આકર્ષક એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત આઈ ટચ ટીવીએસ XL 100બીએસ 6 મોડેલમાં માત્ર રૂપિયા 49ના દૈનિક હપ્તાની આકર્ષક ઓફર ગ્રાહકને આપવામાં આવી છે. તદઉપરાંત એક્સચેન્જ ઓફર અને 0 ટકા પ્રોસેસિંગ ચાર્જ સાથેની ગ્રાહકોને ફાયદા કારક સ્કીમ આપવામાં આવી છે. તેમજ માનવંતા ગ્રાહકો માટે 6.99 ટકાના દરે લોન ઓફર પણ કરવામાં આવી છે. તો હવે રાહ શા માટે જોવાની ! આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો અવધ ટીવીએસ મોરબીમાં અને વસાવો મનગમતું બાઈક કે મોપેડ અને મેળવી લો આકર્ષક એક્સચેન્જ બોનસની સાથે અન્ય લાભ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો અવધ ટીવીએસ શોરૂમ, શનાળા રોડ, ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વધુ વિગત માટે કોન્ટેક્ટ કરો મો. 97241 58909 અથવા 88496 02098.