મોરબી : રાજપર (કું) નિવાસી કમળાબેન સુંદરજીભાઈ દેત્રોજા (ઉ.વ.75) તે સુંદરજીભાઈ શીવાભાઈ દેત્રોજાના પત્નીનું તા. 20-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 24-4-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન રાધેક્રિષ્ના હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે તેમજ રાત્રે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન રાજપર (કું) ખાતે રાખવામાં આવ્યું છે. મો.નં. 99748 44121/ 83479 41994