મોરબી : મોરબીના રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. 12 ઓક્ટો.ના રોજ રાત્રે 9 કલાકે ઐતિહાસિક નાટક 'પાવાગઢનું પતન' તથા કોમીક 'બોલ બકા બોલ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274