મોરબી : રાજપર નિવાસી વસંતાબેન રમેશભાઈ મારવણિયા (ઉ.વ. 53), તે કેતનભાઈ તથા ચિરાગભાઈના માતુશ્રી તેમજ તુલસીબેન તથા રીનાબેનના સાસુનું તા. 09/06/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ ફોન પર શોક વ્યક્ત કરી શકશે. (રમેશભાઈ 99090 82009, ગોપાલભાઈ 94277 28529, શૈલેષભાઇ 97129 21542, કેતનભાઈ 99786 99086, ડેનિશભાઈ 96597 34567, ચિરાગભાઈ 99790 31131)