મોરબી : મોરબીના રાજપર(કું) નિવાસી મંજુલાબેન રેવાભાઈ ઘોડાસરા, તે રેવાભાઈ(9925287771)ના પત્ની, જેરામભાઈ અને વશરામભાઇના ભાભી તેમજ મેહુલભાઈ(8905694500)ના માતાનું તા.3ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સવારે 8 થી 11 કલાકે શિવમ હોલ,પંચાસર રોડ,મોરબી ખાતે અને રાતે 8 થી 10 કલાકે ઉમા સમાજ વાડી રાજપર(કું) ખાતે રાખેલ છે.